NOTICE
- SC કેટેગરીના જે કોઈ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને વર્ષ 2022-23, 2023-24, 2024-25 અને 2025-26 માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તેમના માટે તારીખ 26મી મે, 2026થી 8મી જૂન, 2026 દરમિયાન ફોર્મ ભરવાના ચાલુ છે. તો જે કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી હોય તે આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી શકે છે.
- Internal_Result_M_Com_Sem_2_May_2026_જો કોઈ વિદ્યાર્થીને ઇન્ટર્નલ રિઝલ્ટ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તેમણે તારીખ 25 મે, 2026 (સોમવાર) બપોરે 12:00 વાગ્યા સુધીમાં સુધી કૉલેજમાં રૂબરૂ સંપર્ક કરવો.
- BCOM_NEP_SEM_2_HALLTICKET_NOTICE_MAY_2026
- BCOM_NEP_SEM_2_MAY_2026_Candidate_List_વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરીક્ષાની હૉલટીકીટ માટેની નોટિસ મળ્યા બાદ હૉલટીકીટ લેવા આવે ત્યારે આ PDF માંથી પોતાનો સીટ નંબર જોઈને આવવું.
- Internal_Result_B_Com_Sem_6_May_2026
- B.COM SEM-2(CBCS-Old course) ATKT ની હોલ ટિકિટ લેવા માટે વિદ્યાર્થીઓએ તા.11/05/2026 ના રોજ સવારે 10.00 થી 10.30 દરમ્યાનમાં આવવું.
- BCOM NEP SEM 4 HALL TICKET NOTICE
- M. Com. Sem 2 Seat & Roll number May 2026
- B. Com. Sem 4 Seat & Roll number May 2026
- M.COM SEM-2 HALL TICKET NOTICE
- GCAS Portal Admission Link
- GCAS Portal Admission Notice for First Year B.Com Course
- B.com Sem-6(NEP) Hall Ticket Notice
- B.COM SEM-4(CBCS-Old course) ATKT ની હોલ ટિકિટ લેવા માટે વિદ્યાર્થીઓએ તા.27/04/2026 ના રોજ સવારે 10.00 થી 10.30 દરમ્યાનમાં આવવું.
- B_Com_Sem_4_Seat numbers_May_2026
- B_Com_Sem_6_Seat numbers_May_2026
- B_Com_Sem_6_Roll and Seat numbers 2025-26
- M. Com. Sem 4 Intenal Result_2025-26
- B.COM SEM-2 (રેગ્યુલર -૨૦૨૫-૨૬) વિદ્યાર્થી એ સત્ર ફી ભરી હોય તે વિદ્યાર્થીઓ ના પરિક્ષા ફોમ ભરાઇ ગયેલ છે જેનુ આ લિસ્ટ છે. આ લિસ્ટમાં જે વિદ્યાર્થીનુ નામ ન આવેલ હોય તે વિદ્યાર્થીએ કાર્યાલયમાં સમય સવાર : ૧૦:૦૦ કલાકે તા.૧૩/૦૪/૨૦૨૬ સુધીમાં રુબરું મળી જવાનુ રહેશે.
- B.COM SEM-4 (રેગ્યુલર -૨૦૨૫-૨૬) વિદ્યાર્થી એ સત્ર ફી ભરી હોય તે વિદ્યાર્થીઓ ના પરિક્ષા ફોમ ભરાઇ ગયેલ છે જેનુ આ લિસ્ટ છે. આ લિસ્ટમાં જે વિદ્યાર્થીનુ નામ ન આવેલ હોય તે વિદ્યાર્થીએ કાર્યાલયમાં સમય સવાર : ૧૦:૦૦ કલાકે તા.૦૫/૦૪/૨૦૨૬ સુધીમાં રુબરું મળી જવાનુ રહેશે.
- M.COM SEM-2 (રેગ્યુલર -૨૦૨૫-૨૬) વિદ્યાર્થી એ સત્ર ફી ભરી હોય તે વિદ્યાર્થીઓ ના પરિક્ષા ફોમ ભરાઇ ગયેલ છે જેનુ આ લિસ્ટ છે. આ લિસ્ટમાં જે વિદ્યાર્થીનુ નામ ન આવેલ હોય તે વિદ્યાર્થીએ કાર્યાલયમાં સમય સવાર : ૧૦:૦૦ કલાકે તા.૦૫/૦૪/૨૦૨૬ સુધીમાં રુબરું મળી જવાનુ રહેશે.
- M.COM SEM-4 ની હોલ ટિકિટ લેવા માટે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ તા.30/03/2026 અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓએ તા.01/04/2026 ના રોજ સવારે 10.30 થી 11.30 દરમ્યાનમાં આવવું.
- B.COM SEM-5(NEP-New course) ATKT & B.COM SEM-6(CBCS-Old course) ATKT ની હોલ ટિકિટ લેવા માટે વિદ્યાર્થીઓએ સવારે 09.30 થી 10.30 દરમ્યાનમાં આવવું.
- B.Com & M.Com Re-Test Time Table
- B.COM SEM-6 (રેગ્યુલર -૨૦૨૫-૨૬) વિદ્યાર્થી એ સત્ર ફી ભરી હોય તે વિદ્યાર્થીઓ ના પરિક્ષા ફોમ ભરાઇ ગયેલ છે જેનુ આ લિસ્ટ છે. આ લિસ્ટમાં જે વિદ્યાર્થીનુ નામ ન આવેલ હોય તે વિદ્યાર્થીએ કાર્યાલયમાં સમય સવાર : ૧૦:૦૦ કલાકે તા.૨૮/૦૩/૨૦૨૬ સુધીમાં રુબરું મળી જવાનુ રહેશે.
- B.COM SEM-2 & M.COM SEM-2 ના જે વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી છે તે વિદ્યાર્થીઓએ તા:18/03/2026, બુધવારના રોજ ફી ભરી જવી.
- B.COM SEM-5(CBCS) ATKT & M.COM SEM-3 ATKT હોલ ટિકિટ લેવા માટે વિદ્યાર્થીઓએ તા.17/03/2026 ના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાનમાં આવવું.
- M.COM SEM-4 REGULAR | EXAM FORM NOTICE
- B.COM SEM-2, B.COM SEM-4, B.COM SEM-6, M.COM SEM-2 & M.COM SEM-4 ના જે વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી છે તે વિદ્યાર્થીઓએ તા:06/03/2026 અને તા:07/03/2026 ના રોજ સવારે: ૧૦ થી ૧૧ દરમ્યાન ફી ભરી જવી.
- B.Com (CBCS & NEP) /M.COM ફોર્મ ભરવા અંગેની સૂચના
- M.Com SEM-2, SEM-4 | Fee Notice
- B.Com SEM-2, SEM-4, SEM-6 | Fee Notice
- M. Com. Sem 1 Internal Result 2025-26
- B. Com. Sem 1 Internal Result_2025-26
- M.Com SEM-2 Fee Notice
- B.Com (NEP) Sem-2 Fee Notice
Principal's Message
Government Commerce College is managed by the Education Department,
Government of Gujarat. Teaching and learning is a lifelong and dynamic process. “We cannot always build the future for our youth, but we can build our
youth for the future”.
-Dr.Amitkumar Sutaria
Principal (GES Class-I)
